સીમંત સંસ્કાર
શુભ મુહૂર્ત ની પ્રતીક્ષા
Awaiting the Auspicious Moment
અયોધ્યા નગરી સમાન અમારા આંગણે આનંદ નો અવસર છે.
જેમ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને માતા જાનકી ના જીવનમાં લવ-કુશ ના આગમન ની ખુશી હતી, તેવી જ ખુશી આજે ચુડાસમા પરિવાર માં છે.
અમારા ભાઈ શ્રી યશ (રામ) ઉર્વિશા (સીતા) ના સીમંત સંસ્કાર (ખોળા ભરવાનો પ્રસંગ) નું આયોજન કરેલ છે.
આ 'રામ-રાજ્ય' ના ઉત્સવ માં આપ સહ પરિવાર પધારશો.
શુભ ઉત્સવ પ્રસંગ
માંગલિક દિવસ
સવંત ૨૦૮૨ - મહા ફાગણ સુદ પાંચમ
22 ફેબ્રુઆરી 2026
(રવિવાર)
મંગલ મુહૂર્ત
માતૃત્વ તરફ પગલાં માંડતા અમારા પુત્રવધૂને શુભ આશિષ આપવા આપશ્રીને અમારું ભાવભર્યું નિમંત્રણ છે.
સવારે 9:00 વાગ્યે
ભોજન સમારોહ
મંગલ પ્રીતિભોજન
બપોરે 12:00 કલાકે
Festive Feast
રાજવી આંગણું
ભાવનગર
પ્લોટ નં. 1000/A, શાંતિનાથ એપાર્ટમેન્ટ સામે,
વિરભદ્ર અખાડા નજીક, ડોન ચોક, ભાવનગર – 364001
નિમંત્રક
દાદા & દાદી
અ. સૌ. રીનાબેન &
શ્રી કિરીટભાઈ ગોરધનભાઈ ચુડાસમા
Leave Your Blessings
આવનારું બાળક ચુડાસમા પરિવાર માં અઢળક ખુશીઓ લઈને આવે.
અમે સૌ આતુરતાથી નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છીએ.