।। શ્રી ગણેશાય નમઃ ।।
Ayodhya Palace
ॐ
ॐ
।। શ્રી ગણેશાય નમઃ ।।

સીમંત સંસ્કાર

✦

શુભ મુહૂર્ત ની પ્રતીક્ષા

Awaiting the Auspicious Moment

❋ ❋ ❋
00
દિવસ
Days
00
કલાક
Hours
00
મિનિટ
Minutes
00
સેકન્ડ
Seconds
✦ ✧
✾
✾
✾
✾
🏹

અયોધ્યા નગરી સમાન અમારા આંગણે આનંદ નો અવસર છે.

જેમ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને માતા જાનકી ના જીવનમાં લવ-કુશ ના આગમન ની ખુશી હતી, તેવી જ ખુશી આજે ચુડાસમા પરિવાર માં છે.

અમારા ભાઈ શ્રી યશ (રામ) ઉર્વિશા (સીતા) ના સીમંત સંસ્કાર (ખોળા ભરવાનો પ્રસંગ) નું આયોજન કરેલ છે.

આ 'રામ-રાજ્ય' ના ઉત્સવ માં આપ સહ પરિવાર પધારશો.

🏹

શુભ ઉત્સવ પ્રસંગ

માંગલિક દિવસ

સવંત ૨૦૮૨ - મહા ફાગણ સુદ પાંચમ

🌞

22 ફેબ્રુઆરી 2026

(રવિવાર)

મંગલ મુહૂર્ત

માતૃત્વ તરફ પગલાં માંડતા અમારા પુત્રવધૂને શુભ આશિષ આપવા આપશ્રીને અમારું ભાવભર્યું નિમંત્રણ છે.

🔔

સવારે 9:00 વાગ્યે

ભોજન સમારોહ

મંગલ પ્રીતિભોજન

🍽️

બપોરે 12:00 કલાકે

Festive Feast

રાજવી આંગણું

ભાવનગર

💒

પ્લોટ નં. 1000/A, શાંતિનાથ એપાર્ટમેન્ટ સામે,
વિરભદ્ર અખાડા નજીક, ડોન ચોક, ભાવનગર – 364001

🗺️ Open the Map
✦

નિમંત્રક

✦
⌜
⌝
⌞
⌟
Nimantrak Couple
શુભ

દાદા & દાદી

અ. સૌ. રીનાબેન &
શ્રી કિરીટભાઈ ગોરધનભાઈ ચુડાસમા

Leave Your Blessings

"

આવનારું બાળક ચુડાસમા પરિવાર માં અઢળક ખુશીઓ લઈને આવે. અમે સૌ આતુરતાથી નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છીએ.

- શુભકામનાઓ -